તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • યુનિ.માં રૂ.46 લાખના ખર્ચે સ્ટ્રીટલાઇટો ઉભી કરવામાં આવશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુનિ.માં રૂ.46 લાખના ખર્ચે સ્ટ્રીટલાઇટો ઉભી કરવામાં આવશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણ |હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસના મુખ્ય માર્ગો ઉપરજ સ્ટ્રીટલાઇટની સુવિધા ઉપલબ્ધ બનાવાઇ છે ત્યારે સમગ્ર યુનિવર્સિટી કેમ્પસના વિવિધ ભવનો પાસે રાત્રીના સમયે અંધકાર રહેતો હોઇ ટેન્ડર પ્રક્રિયા ધ્વારા સમગ્ર યુનિવર્સિટી કેમ્પસમાં સ્ટ્રીટલાઇટો ઉભી કરવાના ભાવો મંગાવાયા હતા. જેમાં સૌથી નીચા ભાવોના ટેન્ડરને કારોબારી બેઠકમાં સર્વોનુમતે મંજુર કરાતા આગામી દિવસોમાં રૂ.46 લાખના ખર્ચે સમગ્ર યુનિવર્સિટી કેમ્પસ સ્ટ્રીટ લાઇટોની રોશનીથી ઝગમગી ઉઠશે તેવું કાર્યકારી કુલ સચિવ ડો.ડી.એમ.પટેલે જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો