તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • પાટણખાતે ચાણસ્મા હાઇવે રોડ પર કુમારપાળ સોસાયટીના નજીક મહિલા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણખાતે ચાણસ્મા હાઇવે રોડ પર કુમારપાળ સોસાયટીના નજીક મહિલા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક

પાટણખાતે ચાણસ્મા હાઇવે રોડ પર કુમારપાળ સોસાયટીના નજીક મહિલા કેશરબા કાનસિહ સોલંકી રહે.ખારીવાવડી હાલ.વિશ્વનાથ સોસાયટી પાટણ તેમના બહેન દર્શનબા સાથે બજારમાં જવા માટે રિક્ષામાં બેસવા જઇ રહ્યા હતા તે અરસામાં કોઇ અજાણ્યો બાઇક ચાલક પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી આવી કેશરબાને ટકકર મારી ઇજાઓ કરી બાઇક લઇ નાશી ગયો હતો. અંગે મહિલાએ પાટણ ડીવીઝન પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો