તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ | સિદ્વપુરતાલુકાનાચંન્દ્રાવતી ગામના ગાંડાભાઇ દેવાભાઇ રાવળ તેમના ગામથી એરંડા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ | સિદ્વપુરતાલુકાનાચંન્દ્રાવતી ગામના ગાંડાભાઇ દેવાભાઇ રાવળ તેમના ગામથી એરંડા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | સિદ્વપુરતાલુકાનાચંન્દ્રાવતી ગામના ગાંડાભાઇ દેવાભાઇ રાવળ તેમના ગામથી એરંડા માલ ભરીને સિદ્વપુર ગંજબજાર જઇ રહ્યા હતા.ગુરૂવારે સવારે સરસ્વતી પુલના દક્ષીણ છેડે નજીક કોઇ અજાણ્યા વાહન ચાલકે ઉંટલારીને ટકકર મારતા ઉટલારીને મોટુ નુકશાન થયું હતું જ્યારે તેના ચાલક ગાંડાભાઇને ઇજાઓ થઇ હતી. વાહન ચાલક ગાડી લઇ ભાગી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો