તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • પાટણ | જાયન્ટ્સગ્રુપ ઓફ ચાણસ્મા અને યંગ જાયન્ટ્સ ચાણસ્મા ગ્રૃપ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ | જાયન્ટ્સગ્રુપ ઓફ ચાણસ્મા અને યંગ જાયન્ટ્સ ચાણસ્મા ગ્રૃપ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણ | જાયન્ટ્સગ્રુપ ઓફ ચાણસ્મા અને યંગ જાયન્ટ્સ ચાણસ્મા ગ્રૃપ દ્વારા નગરની પી.પી.પટેલ હાઇસ્કુલ ચાણસ્મા પરીક્ષા કેન્દ્ર પર એસએસસી અને એચએસસી પરીક્ષાના પરીક્ષાર્થીઓને ગુલાબનું પુષ્પ આપીને શુભેચ્છા રૂપે સાકરથી મોં મીઠુ કરાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. પ્રસંગે ગ્રુપના પ્રમુખ બિપીનભાઇ પટેલ, મંત્રી ચંદુભાઇ પટેલ, ખજાનચી વસંતભાઇ પટેલ, પ્રોજેક્ટ ચેરમેન પરેશભાઇ પટેલ, પૂર્વપ્રમુખ પ્રવિણભાઇ, વિનોદભાઇ , રાહુલભાઇ, રમેશભાઇ , નારણભાઇ રાવળ તથા શાળાના પ્રિન્સીપાલ પી.જી.પટેલ સહિત શિક્ષકગણ અને અન્ય સદસ્યો હાજરી આપી ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો