તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ | પાટણમાંશ્રી સામવેદી શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા શુક્રવારે રંગ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ | પાટણમાંશ્રી સામવેદી શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા શુક્રવારે રંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | પાટણમાંશ્રી સામવેદી શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા શુક્રવારે રંગ પાંચમ મહાલક્ષ્મી માતાની વર્ષગાંઠ નિમિત્તે નવચંડી હવન અને માતા મહાલક્ષ્મીજીનો ફોટો મંદિરમાં સ્થાપનવિધિ રાખવામાં આવી હતી. જેમાં માતાજીનો ફોટો મયંકભાઇ જાની આપ્યો હતો. અને હવનના મુખ્ય યજમાન પદે અનિરૂદ્વભાઇ રમણીકલાલ ઓઝા પરીવાર લાભ લીધો હતો. પ્રસંગે સ્થાના પ્રમુખ ચંદ્રવદનભાઇ ત્રિવેદી અને મંત્રી શક્તિભાઇ ત્રિવેદી સહિત સમાજના જ્ઞાતિબંધુઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો