તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ | પાટણનીસામવેદી બ્રહ્મણજ્ઞાતીની વાડી ખાતે આવેલા ત્રીપુરેશ્વર મહાદેવના મંદિરે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ | પાટણનીસામવેદી બ્રહ્મણજ્ઞાતીની વાડી ખાતે આવેલા ત્રીપુરેશ્વર મહાદેવના મંદિરે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | પાટણનીસામવેદી બ્રહ્મણજ્ઞાતીની વાડી ખાતે આવેલા ત્રીપુરેશ્વર મહાદેવના મંદિરે ના સ્થાપના દીન નીમીતે લધુરુદ્ર અને રૂદ્રીપાઠ નુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા યજમાન પદે કનુભાઇ નટવરલાલ દવે એલાભ લીધો હતો. અને વિદ્રાન બ્રાહ્મણો દ્રારા મત્રોચારકરી મહાદેવજીની પુજન અર્ચન કરી મહાઆરતી કરવામા આવી હતી. જેના દર્શનનો લાભ જ્ઞાતીજનોએ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો