તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • આર્ટસ કોલેજ કેમ્પસમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આર્ટસ કોલેજ કેમ્પસમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનાર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણ | પાટણજિલ્લા રોજગાર કચેરી અને પી.કે.કોટાવાલા આર્ટસ કોલેજના પાટણના સંયુક્ત ઉપક્રમે શુક્રવારના રોજ સવારે કોલેજ કેમ્પસ ખાતે કારર્કિદિ માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું.

સેમિનારમાં ઉપસ્થિત રહેલા પાટણ જિલ્લા રોજગાર કચેરીના અધિકારી કિરણબેન પટેલ અને કચેરીના કારર્કિદી સલાહકાર હિતેશભાઇ ઠકકરે વિદ્યાર્થીઓને આવનાર સમયમાં થનારી સરકારી ભરતીઓ અંગેની માહિતી પુરી પાડી હતી. અને સ્પર્ધાત્મક પરીક્ષાઓના ફોર્મ ભરવાથી લઇને પરીક્ષામાં સફળતા કઇ રીતે મેળવી શકાય તે બાબતનું સચોટ માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતું.

પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોનું કોલેજ પરીવારના પ્રા.ડો.એ.બી.ત્રિવેદી, આચાર્ય ડો.લલીતભાઇ પટેલે શાબ્દીક સ્વાગત સાથે આવકારી કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીની અને હાલમાં જિલ્લાના રોજગાર અધિકારી તરીકે ફરજ બજાવતા કિરણબેન પટેલને પદોન્નતિ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. માર્ગદર્શન સેમિનારમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહ્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો