તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • પાટણમાં ગુજરાત સરકાર ભરતી અનુલક્ષી માર્ગ દર્શન સેમિનાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણમાં ગુજરાત સરકાર ભરતી અનુલક્ષી માર્ગ દર્શન સેમિનાર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણ| પાટણશહેરના ગાંધી સ્મૃતિ હોલખાતે શુક્રવારના રોજ શ્રીમતિ વિદ્યાબેન દિપચંદભાઇ ગાર્ડીચેર અને કેરીયર ગઢવી એકડેમીના સંયુક્ત ઉપક્રમે ગુજરાત સરકાર ભરતી માર્ગદર્શન સેમિનાર યોજવામાં અાવ્યો હતો.

માર્ગદર્શન સેમિનારમાં ઉપસ્થિત રહેલા કુમાર પ્રકાશનના લેખક પ્રફુલ ગઢવી અને અમદાવાદ યુનિવર્સિટીના લેકચરર મનિષ દોશીએ આગામી દિવસોમાં લેવાનારી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને સરકારી ભરતી માટે જરૂરી સેવા માર્ગદર્શનની વિસ્તૃત રૂપરેખા પ્રેઝન્ટેશન ધ્વારા આપી હતી. શિબિરમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી જાણકારી મેળવી હતી. પ્રસંગે ગાર્ડીચેરના ડો.ઓડિનેટર ડો.રાજેશ પટેલ વગરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો