તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પલાસર કોલેજમાં દેશભક્તિ ગીત સ્પર્ધા યોજાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | પલાસરની પી.આર. પટેલ આર્ટસ કોલેજમાં દેશભક્તિ સ્પર્ધાનું આયોજન વિદ્યાર્થીઓમાં દેશપ્રેમની ભાવના જાગૃત થાય તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં 13 વિદ્યાર્થી ભાઇ-બહેનોએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ નંબરે ઝાલા કલુબા,બીજા નંબરે પટેલ પૂજા,ત્રીજા નંબરે મીર મુસ્તફા અને ઠાકોર કાજલબેન વિજેતા બન્યા હતા. સૌ વિજેતાઓને કોલેજના ઇ. પ્રિ. ડો. મમતાબેને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન ડો.વિષ્ણુભાઇ પટેલે કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...