તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધીણોજમાંથી ચાર શકુનિ 2330ની રોકડ સાથે ઝબ્બે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | ચાણસ્મા તાલુકાના ધીણોજ ગામે હારજીતનો જુગાર રમાતો હોવાની બાતમી આધારે પોલીસે રવિવારે બપોરે રેડ કરતા જુગાર રમતા ચાર શખ્સોને રોકડ રૂ.2330 સાથે રમેશભાઇ પ્રાણસુખલાલ નાયક, ભલાજી મફાજી ઠાકોર, અલ્પેશભાઇ રમેશભાઇ સલાટ (વાસકોડા) લાલસિંહ મફાજી ઝાલા રહે. તમામ ધીણોજ સામે ચાણસ્મા પોલીસ મથકે જુગાર ધારા મુજબ ગુનો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...