પાટણની પદ્મનાથ પોલીસ ચોકી સામે પાર્ક કરેલા બાઇકની ઉઠાંતરી

પાટણ શહેરના પદ્મનાથ પોલીસ ચોકીની સામે પાર્ક કરેલા બાઇકની કોઇ તસ્કરે ઉઠાંતરી કરી લઇ ગયા હોવાની પાટણ પોલીસ મથકે...

DivyaBhaskar News Network | Updated - Dec 07, 2018, 03:36 AM
Patan News - latest patan news 033635
પાટણ શહેરના પદ્મનાથ પોલીસ ચોકીની સામે પાર્ક કરેલા બાઇકની કોઇ તસ્કરે ઉઠાંતરી કરી લઇ ગયા હોવાની પાટણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

પાટણ શહેરના ટેલિફોન એક્ષચેન્જ સુરમ્ય બંગ્લોઝ રહેતા રશિકભાઇ નારણભાઇ પ્રજાપતિનું મોટર સાયકલ (જીજે 02 બીઅેલ 3319) પાટણ પદ્મનાથ પોલીસ ચોકીની સામે તારીખ 27 નવેમ્બરે 11 : 30 પાર્ક કર્યુ હતું. બાદમાં અડધો કલાક બાદ પરત આવતા બાઇક સ્થળ પર ન મળતાં પાટણ બી ડીવીઝન પોલીસ મથકે બાઇક ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી.

X
Patan News - latest patan news 033635
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App