સરિયદની સગીરાનું અપહરણ કર્યાની ગામના યુવાન સામે ફરિયાદ

સરસ્વતી તાલુકાના સરિયદ ગામની સગીરાને ગામનો યુવાન ભગાડી ગયો હોવાની પિતાની વાગડોદ પોલીસ મથકે રાવ કરી હતી. સરિયદ...

DivyaBhaskar News Network | Updated - Dec 07, 2018, 03:36 AM
Patan News - latest patan news 033632
સરસ્વતી તાલુકાના સરિયદ ગામની સગીરાને ગામનો યુવાન ભગાડી ગયો હોવાની પિતાની વાગડોદ પોલીસ મથકે રાવ કરી હતી.

સરિયદ ગામે રહેતા 16 વર્ષીય સગીરાનું 11 નવેમ્બર રોજ તેના ગામના બલોચ સાવનખા હાજીખાન હાલ રહે.મેતા તા.વડગામનો અપહરણ કરી લઇ ગયાની સગીરાના પિતાએ વાગડોદ પોલીસ મથકે શંક કરીને તેની સામે ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ અધિકારી પીએસઆઇ જેે.બી.બુબડીયાએ જણાવ્યુ કે ફરિયાદ અાધારે આરોપી ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

X
Patan News - latest patan news 033632
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App