તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિવિલ બચાવો ઝુંબેેશનો 160મો સોમવાર યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | પાટણમાં સિવિલ બચાવો સહી અભિયાન ઝુંબેશનો 160 મો સોમવાર સિવિલ હોસ્પિટલના મુખ્ય ગેટ પાસે આયોજિત કરવામાં આવ્યો હતો. સિવિલ બચાવો સહી અભિયાન ઝુંબેશમાં પાટણના પ્રબુદ્ધ નગરજનો સહિત સિવિલમાં સારવાર અર્થે આવતા દર્દીઓને તેના સગા સંબંધીઓ સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓએ પોતાની સહીઓ કરી સમર્થન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...