તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણના બગેશ્વર મહાદેવ પાસેથી એક્ટીવાની ઉઠાંતરી

પાટણના બગેશ્વર મહાદેવ પાસેથી એક્ટીવાની ઉઠાંતરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | પાટણના સાંઈબાબા નગરની બાજુમાં આવેલ જીવરાજ પાર્ક સોસાયટીમાં રહેતા અરવિંદભાઈ શાંતિલાલ ઠક્કરે તેમનું એક્ટીવા જીજે 24 એબી 0૬૮૨ બગેશ્વર મહાદેવ મંદિર આગળ પાર્ક કર્યું હતું. જે કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી જતાં એક સપ્તાહ સુધી શોધખોળ કર્યા બાદ પાટણ શહેર બી ડીવીઝન પોલીસ મથકે ડી ડિવિઝન ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...