તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટણ ટીબી ત્રણ રસ્તા પાસેથી બાઈકની ચોરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | પાટણ શહેરમાં પાયલ પાર્ક સોસાયટીની પાછળ આવેલ વ્રજધામ -1માં રહેતા અશ્વિનભાઈ અંબાલાલ પટેલે તેમનું હીરો હોન્ડા સ્પેન્ડર પ્રો બાઈક (જીજે 18 એપી 90 74)નું શહેરના ટીબી ત્રણ રસ્તા પાસે પાયલ પાર્ક રોડ ઉપર જવાના રસ્તે નવીન બનતા કોમ્પલેક્ષની દિવાલ પાસે પાર્ક કર્યું હતું જેની ચોરી થતાં શહેર બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...