ધોકાવાડા રોડ પર રોઝને બચાવવા જતા ગાડીને નુકશાન

ધોકાવાડા રોડ પર રોઝને બચાવવા જતા ગાડીને નુકશાન

DivyaBhaskar News Network

Aug 10, 2018, 03:35 AM IST
પાટણ | સાંતલપુર તાલુકાના બકુત્રા ગામે રહેતા વિક્રમભાઇ રામજીભાઇ ચાૈહાણ તેમની ગાડી જીજે 24 કે 5095 લઇને ધોકાવાડાથી ચારણકા બાજુ સીમમાં તેમના શેઠને લેવા માટે જતા હતા ત્યારે રસ્તામાં રોઝ આવતા તેને બચાવવા �ઓચિંતાની બ્રેક મારતા ગાડી રોડથી નીચે ઉતરી જતા ટાયરમાંથી હવા નીકળી ગાડીને નુકશાન થયુ હોવાની સાંતલપુર પોલીસ મથકે જાણ કરી હતી.

X
ધોકાવાડા રોડ પર રોઝને બચાવવા જતા ગાડીને નુકશાન
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી