હારિજમાં અજાણ્યા પુરૂષનું અગમ્ય કારણોસર મોત

પાટણ શહેર સરકારી દવાખાના પાસે બુધવારે સવારે 10 : 30 કલાકના અરસામાં એક અજાણ્યા પુરૂષનું કોઇ અગમ્ય કારણોસર નિરવ કેબલ...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:35 AM
હારિજમાં અજાણ્યા પુરૂષનું અગમ્ય કારણોસર મોત
પાટણ શહેર સરકારી દવાખાના પાસે બુધવારે સવારે 10 : 30 કલાકના અરસામાં એક અજાણ્યા પુરૂષનું કોઇ અગમ્ય કારણોસર નિરવ કેબલ નામની ઓફિસની આગળ મોત થયુ હતું. આ અંગે હારિજ પોલીસ જાણ થતા પોલીસ અકસ્માત ગુનો નોંધીને તેના વાલીવારસો �ઓળખવા શોધખોળ હાથ ધરી હતી.

X
હારિજમાં અજાણ્યા પુરૂષનું અગમ્ય કારણોસર મોત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App