તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • જિલ્લા કક્ષાની નેશનલ રૂરલ IT ક્વીઝના 10 ડીમ વિજેતા

જિલ્લા કક્ષાની નેશનલ રૂરલ IT ક્વીઝના 10 ડીમ વિજેતા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પુનાભા લોક વિજ્ઞાન કેન્દ્ર પાટણ દ્વારા જિલ્લા કક્ષાની નેશનલ રૂરલ આઈ.ટી.ક્વીઝ 2018 યોજાઈ હતી. ક્વીઝમાં જિલ્લાની 19 શાળા�ઓની 56 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં સૌ પ્રથમ એલિમિનેશન ટેસ્ટ દ્વારા 10 ટીમોની પસંદગી કરી. આ 10 ટીમોની રાઉન્ડ સ્પર્ધા યોજી 10 ટીમોને સ્ટેટ લેવલે યોજાતી સ્પર્ધામાં ક્વોલીફાઈડ કર્યા જે 10 ટીમો સપ્ટેમ્બર મહિનામાં યોજાનાર સ્ટેટ લેવલની સ્પર્ધામાં ભાગ લેવા જશે. 10 વિજેતા ટીમોમાંથી પ્રથમ બીજા અને તૃતીય નંબરે ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કુલ પાટણ, ચોથા પાંચમા અને છઠા નંબરે આગાખાન સ્કુલ સિદ્ધપુર, સાતમાં અને આઠમાં નંબરે પી.પી.જી.એક્ષપેરીમેન્ટલ હાઈસ્કૂલ પાટણ, નવમાં નંબરે ત્રિભુવન વિદ્યાલય લણવા અને દસમાં નંબરે આદર્શ ઈંગ્લીશ મીડીયમ સ્કુલ પાટણ વિજેતા જાહેર થયેલ છે. સ્પર્ધામાં ભાગ લેનાર અને વિજેતા તમામ ટીમોને સર્ટીફીકેટ આપ્યા હતા.એચ.�ઓ.ડી.ડૉ.ડી.જી.વ્યાસ, ક્વીઝ માસ્ટર તરીકે તેમની એમ.એસ.સી. ની ટીમ વિજ્ઞાન કેન્દ્રના કો-�\\\"ર્ડીનેટર વિરમભાઇ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સાયન્સ કોમ્યુંનીકેટર દર્શનભાઈ ચૌધરીએ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...