પાટણમાં હળવા ઝાપટાં, મહેસાણા,અરવલ્લીમાં પણ છાંટા

પાટણમાં છેલ્લા બે ત્રણ દિવસથી ફરીથી વાદળો બંધાતાં ગુરૂવારે બપોરે ભારે ઉકળાટ બાદ હળવું ઝાપટું વરસ્યું હતું જેને...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:35 AM
પાટણમાં હળવા ઝાપટાં, મહેસાણા,અરવલ્લીમાં પણ છાંટા
પાટણમાં છેલ્લા બે ત્રણ દિવસથી ફરીથી વાદળો બંધાતાં ગુરૂવારે બપોરે ભારે ઉકળાટ બાદ હળવું ઝાપટું વરસ્યું હતું જેને લીધે મુખ્ય બજાર હાઇવે તરફના માર્ગો અને જમીન પર પાણીના છાલાં ભરાયા હતા. જો કે, પૂર્વ વિસ્તારમાં વરસાદ નહોતો. વરસાદ થતાં લોકોએ ગરમીમાં રાહત અનુભવી હતી. અરવલ્લી અરવલ્લી જિલ્લામાં બાયડ અને મેઘરજમાં 5 એમઅમ મોડાસા અને મહેસાણામાં પણ બપોર બાદ હળવા છાંટા પડ્યા હતા. તસવીર-ભાસ્કર

X
પાટણમાં હળવા ઝાપટાં, મહેસાણા,અરવલ્લીમાં પણ છાંટા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App