સંખારીમાં છેલ્લા 10 દિવસથી મેઘરાજાને રીઝવવા રામધૂન

પાટણ : પાટણ તાલુકાના સંખારી ગામે મેઘરાજાને રીઝવવા છેલ્લા 10 દિવસથી ગામના મનુભાઈ પ્રજાપતિ દ્વારા રામધૂનનું આયોજન...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:35 AM
સંખારીમાં છેલ્લા 10 દિવસથી મેઘરાજાને રીઝવવા રામધૂન
પાટણ : પાટણ તાલુકાના સંખારી ગામે મેઘરાજાને રીઝવવા છેલ્લા 10 દિવસથી ગામના મનુભાઈ પ્રજાપતિ દ્વારા રામધૂનનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં રાતે 8 થી 12 વાગ્યા સુધી ભાવિક ભક્તો રામધૂન બોલાવે છે. અને મેઘ મહેર થાય તેવી આશા સાથે રોજ રાતે રામધૂન કરવામાં આવે છે આ રામધૂનમાં સૌ ગ્રામજનોમાં જોડાયા છે.

X
સંખારીમાં છેલ્લા 10 દિવસથી મેઘરાજાને રીઝવવા રામધૂન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App