પાટણ : 6 ઓગસ્ટનો દિવસ વિશ્વભરમાં હિરોશિમા દિવસ તરીકે ઉજવાય છે. ત્યારે પાટણની પુનાભા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા દર વર્ષે હિરોશિમા દિવસની ઉજવણીના ભાગ રૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ઉજવણીના ભાગ રૂપે વિજ્ઞાન કેન્દ્ર ખાતે આદર્શ વિદ્યાલયના 180 વિદ્યાર્થીઓ માટે વાર્તાલાપ અને વક્તૃત્વ સ્પર્ધા યોજી હતી.
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો