રાજપૂત યુવા સંઘ દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખનું સન્માન

પાટણ : પાટણ જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ વિનુભાઇ પ્રજાપતિ અને બાંધકામ સમિતિના ચેરમેન બાલુબેન રાજપૂતના પતિ...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:31 AM
રાજપૂત યુવા સંઘ દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખનું સન્માન
પાટણ : પાટણ જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ વિનુભાઇ પ્રજાપતિ અને બાંધકામ સમિતિના ચેરમેન બાલુબેન રાજપૂતના પતિ દશરથસિંહ રાજપુતનું ક્ષત્રિય દરબાર રાજપૂત યુવા સંઘ વઢિયાર પ્રાંત અને પાટણ જિલ્લા રાજપૂત કરણી સેના દ્વારા અને પદાધિકારીઓની બુકે અને રાજા સિદ્ધરાજના ફોટા આપી તેમજ સાલ ઓઢાડી સન્માન કર્યું હતું. આ પ્રસંગે કરણી સેનાના પ્રમુખ નવઘણસિંહ વાઘેલા, શક્તિસિંહ મજુવા, દિલીપસિંહ સોલંકી, ગિરિરાજસિંહ વાઘેલા, બહાદુરસિંહ ચૌહાણ, ખાનુભા રાઠોડ, સુધીરસિંહ રાજપૂત, જગદીસસિંહ રાજપૂત, હિમતસિંહ પરમાર, પ્રભાતસિંહ રાજપૂત વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

X
રાજપૂત યુવા સંઘ દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખનું સન્માન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App