રણુંજ હાઇસ્કૂલ એથ્લેટિકસ સ્પર્ધામાં ઝળકી

પાટણ : પાટણ તાલુકા એથ્લેટિકસ સ્પર્ધા ડેર હાઇસ્કૂલમાં યોજાઇ હતી.જેમાં રણુંજ હાઇસ્કુલ ખેલાડી મુતવલી મહંમદ હનીફ...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:31 AM
રણુંજ હાઇસ્કૂલ એથ્લેટિકસ સ્પર્ધામાં ઝળકી
પાટણ : પાટણ તાલુકા એથ્લેટિકસ સ્પર્ધા ડેર હાઇસ્કૂલમાં યોજાઇ હતી.જેમાં રણુંજ હાઇસ્કુલ ખેલાડી મુતવલી મહંમદ હનીફ સાલિર ઊંચી કુદમાં પ્રથમ અને લંગડીમાં રિતેષ વિષ્ણુભાઇ જલદચાલ હરીફાઇમાં દ્રીતિય નંબર પ્રાપ્ત કરી જિલ્લા કક્ષાઅે સ્થાન મેળવતાં ટ્રસ્ટી મહેશભાઇ દેસાઇ અને આચાર્ય વિષ્ણુભાઇ પટેલે બિરદાવ્યા હતા.

X
રણુંજ હાઇસ્કૂલ એથ્લેટિકસ સ્પર્ધામાં ઝળકી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App