એક્ટીવા પર જતાં દંપતીને બાઇકની ટક્કરે ઇજાઓ

પાટણ : અરામનગરનું દંપતી મંગળવારે સાંજે એક્ટીવા લઇને રામનગર પુલથી નીચે બાજુમાં રોડ ગોલ્ડન ચોકડી પર રોડ પર જઇ રહ્યા...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:31 AM
એક્ટીવા પર જતાં દંપતીને બાઇકની ટક્કરે ઇજાઓ
પાટણ : અરામનગરનું દંપતી મંગળવારે સાંજે એક્ટીવા લઇને રામનગર પુલથી નીચે બાજુમાં રોડ ગોલ્ડન ચોકડી પર રોડ પર જઇ રહ્યા હતા તે વખતે સામે એક મોટર સાયકલ આવીને ટક્કર મારતા ઇજાઓ થઇ હતી. પાટણ તાલુકાના રામનગર હરીપુરા રહેતા શ્રવણજી શંભુજી ઠાકોર તેમની પત્ની મિનાક્ષીબેન સાથે એક્ટીવા ઉપર નિર્મળનગર જવાના રસ્તેથી મંગળવારે સાંજ જઇ રહ્યા હતા તે વખતે સામેથી મોટર સાયકલએ એક્ટીવા સાથે અથડાતાં એક્ટીવા પર સવાર દંપતી રોડ પડકાતા મહિલાને પાંસળીના ભાગે શરીરે ઇજાઓ થઇ હતી. આ અંગે એક્ટીવા ચાલકે પાટણ બી ડીવીઝન પોલીસ મથકે શખ્સ ગાડી જીજે 03 બીસી 8979 ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.

X
એક્ટીવા પર જતાં દંપતીને બાઇકની ટક્કરે ઇજાઓ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App