તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Patan અાંતર કોલેજ કુસ્તીમાં પાટણ પીકે કોટાવાલા કોલેજની ભાઈઓની ટીમ ચેમ્પિયન, બહેનોની ટીમ રર્નસઅપ

અાંતર કોલેજ કુસ્તીમાં પાટણ પીકે કોટાવાલા કોલેજની ભાઈઓની ટીમ ચેમ્પિયન, બહેનોની ટીમ રર્નસઅપ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ : હેમ.ઉ.ગુ.યુનિ.પાટણ અાંતર કોલેજ કુસ્તી ભાઇઓ-બહેનોની સ્પર્ધા જીમખાના પાટણ યજમાન પદે યોજાઇ હતી. તેમાં 40 પોઇન્ટ સાથે પી.કે.કોટાવાલા આર્ટસ કોલેજ ભાઇઓની ટીમ ચેમ્પિયન થયેલ અને બહેનોની ટીમ રર્નસ અપ થયેલ જે ટીમની ખેલાડી ભાઇઓને આચાર્ય ડો.અેલ.અેસ.પટેલ પ્રોત્સાહિત કર્યા હતા. હવે ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટીની ટીમમાંથી હરીયાણા મુકામે ભાગ લેવા જશે. ભાઇઓની ટીમમાં ઠાકોર મુકેશ રમેશજી, ઠાકોર અર્જુનજી, અાસુ રાઠોડ, બાવા વિપુલ, સોલંકી રવીરાજ વાઘેલા, જોષી શાંતી, ચૌહાણ બલવીર, ઠાકોર લાભુ, અાદિમ જાડેજા, દેસાઇ શાહિલ , બહેનોની ટીમમાં પટેલ અમિતા, ભંગી ગીતા, રાઠોડ દામીની જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...