પાટણ પાવર હાઉસમાં સત્યનારાયણની કથા યોજાઇ

પાટણ | ઉત્તર ગુજરાત વીજ કંપની સીટી-1 વિભાગમાં 15 વર્ષની પરંપરા મુજબ શનિવારે શ્રાવણ વદ ચૌદશે ભગવાન સત્યનારાયણની...

DivyaBhaskar News Network | Updated - Sep 09, 2018, 03:30 AM
Patan - પાટણ પાવર હાઉસમાં સત્યનારાયણની કથા યોજાઇ
પાટણ | ઉત્તર ગુજરાત વીજ કંપની સીટી-1 વિભાગમાં 15 વર્ષની પરંપરા મુજબ શનિવારે શ્રાવણ વદ ચૌદશે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરાયું હતું. એક્ઝિક્યુટિવ એન્જિનિયર એમ.જી.પટેલ અને તેમના ધર્મ પત્નીએ કથાના યજમાન બની લાહ્વો લીધો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં વિદ્યુત બોર્ડના કર્મચારીઓ અધિકારીઓ પરિવારજનો સાથે ઉપસ્થિત રહ્યા હતા.

X
Patan - પાટણ પાવર હાઉસમાં સત્યનારાયણની કથા યોજાઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App