તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટણમાં જુગાર રેડમાંથી 32 શકુનિઓ ઝબ્બે : 1 ફરાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જુગારના સાહિત્ય સાથે રોકડ મળી કુલ રૂ.1,31 લાખ મુદ્દામાલ જપ્ત કર્યો

પાટણ | પાટણમાં વી.કે.ભુલા હાઈસ્કૂલની પાછળ આવેલા પતરાવાળા મકાનમાં શખ્સ ઇસ્માઇલ શેખ તેમના ભાડુ માણસો રાખીને પૈસા પાનાથી જન્ના મન્નાનો તેરીયુ તેમજ વરલી મટકાનો સટ્ટ બેટીંગનો આંક ફરકનો હાર જીતનો જુગાર રમી રમાતા રોકડ રકમ સહિત મળી કુલ મુદ્દામાલ રૂ.1,31લાખ સાથે 32 શખ્સો ઝડપી પાડ્યા હતા.

જુગાર સાહિત્યો પોલીસકુલ રૂ.90,330, મોબાઈલ બાઇકો ફોન નં- 29 જેની કિ.રૂ.41, ગંજીપાનાની આખી કેટ નં-92 કુલ નં 93, ગાદી નં-7 , બોલપેન નંગ- 8, લાકડા પેડ નં-4, છાબડી નંગ 15, સટ્ટાના આંકડા લખેલ નાની ડાયરી અને ચોપડો અને કેલ્ક્યુલેટર બોર્ડ 02, લાકડા ની ચકરડી તથા જુગાર રમવાના પ્લાસ્ટીકના કોઇન જે 200ના નં -98 ,500ના નં-78, 100ના નં-98, 1000ના નં-30 ના મળી કુલ મુદ્દામાલ રૂ.1,31,330 જપ્ત કર્યો હતો.ઝડપાયેલા શકુનિઓ

-શખ્સ રેડ દરમ્યાન શખ્સ ઇસ્માઇલ શેખ મળી આવેલ નથી.

-પ્રફુલભાઇ રામશંકર પુરોહીત રહે. પાટણ, મહેન્દ્ર બાબુજી ઠાકોર રહે. પાટણ, મકસુદમીંયા ગુલામ જેલાણી રહે.પાટણ, તોસીફ અબ્બાસભાઇ મન્સુરી રહે. ગામ સંખારી, રૂસ્તમમીંયા ભાઇમીંયા સૈયદ રહે. ગામ સંખારી,આરીફ અનવરભાઇ શેખ રહે. પાટણ, યાસીન અબ્દુલભાઇ શેખ રહે. પાટણ, સીંકદર હાજીભાઇ નાગોરી રહે. ગામ ચંદ્રોડા તા. બહુચરાજી, મુજફ્ફરખાન ઉર્ફે સદ્દામ અહેમદભાઇ બલોચ રહે. પાટણ, શાહરૂખખાન કેસરખાન કુરેશી રહે. મહેસાણા, અમરત કાનજીભાઇ વાલ્મીકી રહે. ગામ ચારૂપ, કાંન્તીભાઇ ધનજીભાઇ સાધુ રહે. પાટણ, અનવર ફકીર શાહ રહે. પાટણ, મહમદ સલીમ જબ્બારઅલી શેખ રહે.ગામ ડીસા ગવારી પાસે જીલ્લો પાટણ, સીરાજખાન અહેમદખાન પાઠણ રહે. પાટણ, રફીક બસીર શાહ દિવાન રહે. પાટણ, રમણભાઇ ચેલાભાઇ પટ્ટણી રહે. પાટણ, શત્રુજી રાયસંગજી ઠાકોર રહે. ગામ વડા તા.સીહોરી,મેમાભાઇ શીવાભાઇ પટેલ રહે. ગાંધીધામ જીલ્લો કચ્છ, આકાશ હરીભાઇ ચૌધરી રહે ગામ જેકડા, મનીષ હેમરાજભાઇ ચૌધરી રહે. ગામ કોટડા, રહેમતુલ્લા રહીમમીંયા સૈયદ રહે. ગામ સંખારી, હનીફમીંયા મહેબુબમીંયા સૈયદ રહે ગામ સંખારી, પ્રવીણભાઇ નટવરભાઇ મકવાણા રહે. ગામ સંડેર, રણછોડભાઇ ગેલાભાઇ પંચાલ રહે ગામ બામણવાડા, લવજીભાઇ ધુળાભાઇ પરમાર રહે ગામ દેલવાડા, જીતુભાઇ ગણપતભાઇ મકવાણા રહે. પાટણ, રૂપાભાઇ ધનાભાઇ પરમાર રહે ગામ વારાડા, સુનીલભાઇ રમણભાઇ પટણી રહે. પાટણ,બબાભાઇ રામાજીભાઇ વાલ્મીકી રહે ગામ અઘાર, કેશવગીરી અરવીદગીરી લીંગાયત રહે. પાટણ, આકાશ જવાનજી ઠાકોર રહે. પાટણ

અન્ય સમાચારો પણ છે...