તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • વેરાશાખા દ્વારા 40 હજાર બાકીદારોને માંગણા બીલની નોટિસો બજાવાઇ

વેરાશાખા દ્વારા 40 હજાર બાકીદારોને માંગણા બીલની નોટિસો બજાવાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નગરપાલિકાનાવેરાશાખા દ્વારા નગરજનોના બાકીવેરાને લઇ વોર્ડ નં-1થી 5 અને વોર્ડ નં-11-12ના મળી અંદાજિત 40 હજાર જેટલા બાકીદારોને માંગણાબિલની રકમની ભરપાઇ કરવા નોટિસો બજાવણી કરવામાં આવી હોવાનું વેરા શાખાના સુત્રોએ જણાવ્યુ હતું.

નોટીસની બજવણી નોટિસથી એક માસના સમય ગાળામાં તમામ વેરો ભરપાઇ કરનારને મિલ્કત વેરામાં 10 ટકા રાહત અપાશે. ઉપરોકત વિસ્તારના બાકીદાર પૈકી જે કોઇને માંગણાબિલની નોટીસ મળી હોય તેમણે પાલિકાના સમય દરમ્યાન વેરા શાખાના રૂબરૂ મળી પોતાની વેરા બાકીની જાણકારી મેળવી સમયસર વેરો ભરપાઈ કરી જવા જણાવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...