તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • કોરડા ગામે સચ્ચિદાનંદ વિદ્યાલયમાં 108 નું ડેમોસ્ટ્રેશન યોજાયું

કોરડા ગામે સચ્ચિદાનંદ વિદ્યાલયમાં 108 નું ડેમોસ્ટ્રેશન યોજાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | સાંતલપુર તાલુકાના કોરડા ગામના શાન્તિધામ ટ્રસ્ટ સંચાલિત સચ્ચીદાનંદજી વિદ્યાલય ખાતે શાળા સલામતી સપ્તાહ કાર્યક્રમ ભાગરૂપે ઇમરજન્સી 108 એમ્બ્લ્યુલન્સના સેવાકાર્યનું ડેમોસ્ટ્રેશન યોજાયુ હતું. આ 108 મા પાયલોટ સિકંદરભાઇ એ ગાડીમાં માહિતી આપી હતી. શાળાના આચાર્ય રતનસિંહ સોલંકી, સંસ્થાના સંચાલક યુવરાજસિંહ સહિત ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...