તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઊંઝામાં ગાય વચ્ચે આવતા 1નું અકસ્માતે મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊંઝા | ઊંઝા ભેંણાત ચકલામાં રહેતા સથવારા દિલીપભાઈ ગોવિંદભાઇ તા. 27 મે 2018ને બપોરે 3 કલાકે જીજે-02-સીએમ-0917 નંબરનું પોતાનું એક્સેસ લઈ ઊંઝા પાટણ રોડ પરથી પસાર થતા હતા, તે દરમિયાન ઊંઝા જી.ઈ.બી. ઓફીસ સામેના માર્ગ વચ્ચે અચાનક ગાય આવી જતાં અકસ્માતમાં દિલીપભાઈ સથવારાને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા મહેસાણા બાદ વધુ સારવાર અર્થે અમદાવાદખસેઠાયા હતા. જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...