તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • ગદોસણ પાસે ટર્બોએ રિક્ષાને અટફેટે લેતાં 3ને ઇજાઓ

ગદોસણ પાસે ટર્બોએ રિક્ષાને અટફેટે લેતાં 3ને ઇજાઓ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | પાટણચાણસ્મા રોડ પર આવેલા ગદોસણ- મહેમદપુરગામ વચ્ચે ટર્બોના ચાલકે પટણી શૈલેષભાઇ શંકરાભાઇ અને પેસેન્જર રિક્ષા (જીજે 1 સીવી 960)ને ટકકર મારતાં રિક્ષા પલટી ખાઇ ગઇ હતી. જેમાં ચાલક અને પેસેન્જરને ઇજા થઇ હતી. ટર્બો લઇ ચાલક નાસી ગયો હતો. પાટણ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...