Divya Bhaskar

Home » Uttar Gujarat » Latest News » Patan » Patan - લાઇસન્સ - વીમા પોલિસી વગર પકડાતા ચાલકો સામે કાર્યવાહી થશે

લાઇસન્સ - વીમા પોલિસી વગર પકડાતા ચાલકો સામે કાર્યવાહી થશે

Divyabhaskar.com | Updated - Sep 11, 2018, 03:25 AM

પાટણ જિલ્લામાં પોલીસ દ્વારા મોટર વ્હીકલ એકટની જોગવાઈ મુજબ વાહન ચલાવનાર પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ ન હોય તો એમ વી...

  • Patan - લાઇસન્સ - વીમા પોલિસી વગર પકડાતા ચાલકો સામે કાર્યવાહી થશે
    પાટણ જિલ્લામાં પોલીસ દ્વારા મોટર વ્હીકલ એકટની જોગવાઈ મુજબ વાહન ચલાવનાર પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ ન હોય તો એમ વી એક્ટ કલમ 181 અને 182 અને વાહનની વીમા પોલિસી ન હોય કે ચાલુ ન હોય તો કલમ 196 મુજબનો ગુનો બને છે. ત્યારે તે કલમો મુજબ કેસ કરવા માટે ચાણસ્મા જ્યુડિશિયલ કોર્ટના એપીપી જનકભાઈ વ્યાસે કરેલ રજૂઆતના આધારે જિલ્લા પોલીસ અધિક્ષક શોભા ભૂતડાએ એક પરિપત્ર જારી કરીને તે મુજબની કાર્યવાહી કરવા પોલીસ અધિકારીઓને સૂચના આપી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending