• Home
  • Uttar Gujarat
  • Latest News
  • Patan
  • Patan - પાટણની સંસ્થાઓ દ્વારા જૂની રમતો રમવાની સ્પર્ધા યોજાઇ

પાટણની સંસ્થાઓ દ્વારા જૂની રમતો રમવાની સ્પર્ધા યોજાઇ

રોટરી કલબ ઓફ પાટણ અને કાશીહીરા ફાઉન્ડેશ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે શનિ અને રવિવાર બે દિવસથી તેની ટેનિસ બેડમિન્ટન...

DivyaBhaskar News Network | Updated - Sep 11, 2018, 03:25 AM
Patan - પાટણની સંસ્થાઓ દ્વારા જૂની રમતો રમવાની સ્પર્ધા યોજાઇ
રોટરી કલબ ઓફ પાટણ અને કાશીહીરા ફાઉન્ડેશ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે શનિ અને રવિવાર બે દિવસથી તેની ટેનિસ બેડમિન્ટન અને સાથે સાથે લુપ્ત થયેલ પ્રાચીન રમતો અને સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. 450 ઉપરાંત સ્પર્ધકોએ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

નાયબ પોલીસ અધિક્ષક જે ટી સોનારા વીમો અને સ્પર્ધકોને આપી સન્માનિત કરાયા હતા. રોટરી કલબ પાટણના પ્રમુખ પરેશભાઈ પટેલ મંત્રી જયરામભાઈ પટેલ પ્રોજેક્ટ ચેરમેન ડોક્ટર પરીમલ જાની કાશી હીરા ફાઉન્ડેશન ટ્રસ્ટના સેક્રેટરી અને રો.બાબુભાઇ પ્રજાપતિ અને ગુંદેલા સંતોષ ભાઈ સહિત હરેશ પટેલ નીતિન પટેલ વિનુભાઇ મિસ્ત્રી મિસ્ત્રી અતુલ પટેલ સોઢા જીમખાનાના પદાધિકારીઓ હાજર રહ્યા હતા.

વિજેતાઓમાં વોલીબોલ શૂટિંગમાં પોલીસ હેડકવાર્ટરથી ટેમ રસ્સાખેંચમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સાતોલીયુ રમતમાં રોટરી બાસ્કેટબોલ અંડર-14 બીડી હાઈસ્કુલ ટીમ,ગર્લ્સમાં આદર્શ હાઇસ્કુલ વોલીબોલ માં બોયઝ અને ગર્લ્સ માં આદર્શ હાઇસ્કુલ વિજેતા થવા પામી હતી.રોટરી કલબ ઓફ પાટણ અને કાશીહીરા ફાઉન્ડેશ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે શનિ અને રવિવાર બે દિવસથી તેની ટેનિસ બેડમિન્ટન અને સાથે સાથે લુપ્ત થયેલ પ્રાચીન રમતો અને સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. 450 ઉપરાંત સ્પર્ધકોએ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

નાયબ પોલીસ અધિક્ષક જે ટી સોનારા વીમો અને સ્પર્ધકોને આપી સન્માનિત કરાયા હતા. રોટરી કલબ પાટણના પ્રમુખ પરેશભાઈ પટેલ મંત્રી જયરામભાઈ પટેલ પ્રોજેક્ટ ચેરમેન ડોક્ટર પરીમલ જાની કાશી હીરા ફાઉન્ડેશન ટ્રસ્ટના સેક્રેટરી અને રો.બાબુભાઇ પ્રજાપતિ અને ગુંદેલા સંતોષ ભાઈ સહિત હરેશ પટેલ નીતિન પટેલ વિનુભાઇ મિસ્ત્રી મિસ્ત્રી અતુલ પટેલ સોઢા જીમખાનાના પદાધિકારીઓ હાજર રહ્યા હતા.

વિજેતાઓમાં વોલીબોલ શૂટિંગમાં પોલીસ હેડકવાર્ટરથી ટેમ રસ્સાખેંચમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સાતોલીયુ રમતમાં રોટરી બાસ્કેટબોલ અંડર-14 બીડી હાઈસ્કુલ ટીમ,ગર્લ્સમાં આદર્શ હાઇસ્કુલ વોલીબોલ માં બોયઝ અને ગર્લ્સ માં આદર્શ હાઇસ્કુલ વિજેતા થવા પામી હતી.

X
Patan - પાટણની સંસ્થાઓ દ્વારા જૂની રમતો રમવાની સ્પર્ધા યોજાઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App