તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણમાં બી ડી સાર્વજનિક વિદ્યાલયના છાત્રોએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઈને શ્રદ્ધાંજલિ આપ

પાટણમાં બી ડી સાર્વજનિક વિદ્યાલયના છાત્રોએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઈને શ્રદ્ધાંજલિ આપી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ : શહેરની બી ડી સાર્વજનિક વિદ્યાલય ખાતે શનિવારે સવારે સમૂહ પ્રાર્થનામાં ભારતરત્ન, અને ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઈના અવસાન બદલ વિદ્યાલય પરિવાર દ્વારા શ્રદ્ધાંજલિ આપી હતી. બે મિનિટ મૌન પાળ્યું હતું. તેમના જીવન પ્રસંગોનુ વર્ણન કરાયું હતું. દેશ માટે આપેલ સેવાઓ, તેમની કવિતાઓ, લેખક તરીકે અને આઝાદી લડતમાં તેમનું યોગદાનની ઝાખી બાળકોને કરાવાઇ હતી.વિદ્યાલય પરિવાર વડા ડૉ.બી.આર.દેસાઇએ શબ્દાંજલી અર્પી હતી.

અન્ય સમાચારો પણ છે...