કોઇટામાં પશુપતિનાથ મહાદેવના મંદિરે હવન યજ્ઞ

પાટણ | સરસ્વતી તાલુકાના કોઇટા ગામે પવિત્ર શ્રાવણ માસની પૂર્ણાહૂતિ નિમિતે પશુપતિનાથ મહાદેવના મંદિરે હવન યજ્ઞ...

DivyaBhaskar News Network | Updated - Sep 11, 2018, 03:25 AM
Patan - કોઇટામાં પશુપતિનાથ મહાદેવના મંદિરે હવન યજ્ઞ
પાટણ | સરસ્વતી તાલુકાના કોઇટા ગામે પવિત્ર શ્રાવણ માસની પૂર્ણાહૂતિ નિમિતે પશુપતિનાથ મહાદેવના મંદિરે હવન યજ્ઞ યોજાયો હતો. હવન યજ્ઞના આચાર્યપદે શાસ્ત્રી મોતીભાઇ મહારાજ હાજર રહીને મંત્રોચ્ચાર વિધી કરી હતી. આ પ્રસંગે સમસ્ત ગામના ધર્મપ્રેમી જનતાએ મોટી સંખ્યામાં હાજર રહી દર્શન પ્રસાદનો લ્હાવો લીધો હતો.

X
Patan - કોઇટામાં પશુપતિનાથ મહાદેવના મંદિરે હવન યજ્ઞ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App