તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • સાગોડીયા આશ્રમમાં ગાંધી 150 નોટઅાઉટ વિષયે પરિસંવાદ યોજાયો

સાગોડીયા આશ્રમમાં ગાંધી 150 નોટઅાઉટ વિષયે પરિસંવાદ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ : મહાત્મા ગાંધીજીના 150મી જન્મ જયંતીની ઊજવણીના ઉપલક્ષમાં શનિવારના રોજ સર્વમંગલ આશ્રમ સાગોડીયા સંચાલિત એસ. પી શાહ કૃષિ ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં વિશ્વ ગ્રામ સંસ્થા દ્વારા ગાંધી 150એ નોટ આઉટ વિષય પર પરિસંવાદ કાર્યક્રમ યોજ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા વિશ્વગ્રામ સંસ્થાના અગ્રણી વક્તા રમેશભાઈ દ્વારા વિદ્યાર્થીઓ સાથે ગાંધીજીના જીવન ચરિત્ર પર સુંદર વાર્તાલાપ કર્યો હતો અને તેઓએ ગાંધી વિચાર આજે પણ એટલો જ ઉપયોગી હોવાનું જણાવી વિદ્યાર્થીઓને ગાંધીજીના જીવનમાંથી બોધપાઠ મેળવવા જણાવ્યું હતું.આ સંવાદ કાર્યક્રમમા વિદ્યાલયના આચાર્ય તેમજ સ્ટાફ પરિવાર અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...