• Home
  • Uttar Gujarat
  • Latest News
  • Patan
  • Patan પાટણની આદર્શ હાઇસ્કૂલમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી

પાટણની આદર્શ હાઇસ્કૂલમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી

DivyaBhaskar News Network

Sep 11, 2018, 03:25 AM IST
Patan - પાટણની આદર્શ હાઇસ્કૂલમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી
પાટણ | આદર્શ વિદ્યાલય પાટણમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી અંતર્ગત શાળાના આચાર્ય વનવીરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ વગેરે શાળાના કંપાઉન્ડમાં સફાઇ કરી હતી. સાથે-સાથે માધ્યમિક વિભાગના શિક્ષક ગણે પણ સહયોગ આપ્યો હતો. આ પ્રસંગે મારી શાળા સ્વચ્છ શાળા વિશે વક્તુત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી. સિનિયર શિક્ષક મેઘજીભાઈ ચૌધરીએ સ્પર્ધાનું સંચાલન કર્યું હતુ અને પ્રથમ નંબરે આવનાર વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરાયું હતું.

X
Patan - પાટણની આદર્શ હાઇસ્કૂલમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી