તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ | પાટણશહેરના ગાંધીબાગની બહાર રોડ ઉપર જાહેરમાં વરલી મટકાના

પાટણ | પાટણશહેરના ગાંધીબાગની બહાર રોડ ઉપર જાહેરમાં વરલી મટકાના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | પાટણશહેરના ગાંધીબાગની બહાર રોડ ઉપર જાહેરમાં વરલી મટકાના આંક ફરકનો જુગાર રમાતી હોવાની બાતમી આધારે પોલીસે રેડ કરી હતી.જેમાં જુગારના સાહિત્ય તેમજ રોકડ રૂ.8000 સહિત મુદ્દામાલ કુલ રૂ.15450 સાથે રમેશભાઇ જયંતિભાઇ પટેલ રહે.પાટણ, લક્ષ્મણજી રત્નાજી ઠાકોર રહે.પાટણ,વિજયજી બાબુજી ઠાકોર રહે માતરવાડી, ફતાજી સરતાનજી ઠાકોર રહે.પાટણ ઝડપી પાડ્યા હતા. પાટણ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...