તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • શંખેશ્વર | શંખેશ્વરતાલુકા ભાજપ મહિલા મોરચા દ્વારા બહેનોને હાથે કમળ

શંખેશ્વર | શંખેશ્વરતાલુકા ભાજપ મહિલા મોરચા દ્વારા બહેનોને હાથે કમળ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શંખેશ્વર | શંખેશ્વરતાલુકા ભાજપ મહિલા મોરચા દ્વારા બહેનોને હાથે કમળ મહેદી અને કન્યા અભિયાન દ્વારા પાટણ જિલ્લા મહિલા મોરચાના મહામંત્રી પુષ્પાબેન ઠાકોરના અધ્યક્ષતામા પંચાસર સહીત તાલુકામાં 551 બહેનોને હાથે કમળ મહેદી મુકવામાં આવી હતી. જ્યારે 151 કન્યાઓનુ પુજન કરવામાં આવ્યુ હતું. અભિયાન દરમ્યાન શંખેશ્વર તાલુકા ભાજપ મહિલા પ્રમુખ કંચનબેન અને ઉપાધ્યક્ષ જાનકીબેન ઠાકોર જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...