તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • રાધનપુરમાં લોકસભાની ચૂંટણી અંતર્ગત કોંગ્રેસની બેઠક મળી

રાધનપુરમાં લોકસભાની ચૂંટણી અંતર્ગત કોંગ્રેસની બેઠક મળી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધનપુર | રાધનપુરમાં પાટણ જિલ્લાના પ્રભારી હરિસિંહ જાડેજા, જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ ભાવિકભાઈ રામી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ નવીનભાઈ પટેલ, તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ લક્ષ્મણભાઇ આહીર, તાલુકા પંચાયતના પ્રમુખ લવજીભાઈ ઠાકોર, સાંતલપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અણદુભા જાડેજા સહિતની ઉપસ્થિતિમાં યુથ કોંગ્રેસની બેઠક મળી હતી. જેમાં સંગઠનને મજબૂત બનાવવા હાકલ કરવામાં આવી હતી. આ ઉપરાંત આગામી લોકસભાની ચૂંટણીમાં બુથદીઠ 10 યુવા કાર્યકરોને ગોઠવવામાં આયોજન કરવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...