તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • એસટી મજૂર સંઘના હોદ્દેદારોની સાતમા પગાર પંચ મુદ્દે રજૂઆત

એસટી મજૂર સંઘના હોદ્દેદારોની સાતમા પગાર પંચ મુદ્દે રજૂઆત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા વિભાગમાં આવતા મહેસાણા, પાટણ, કલોલ સહિત 11 ડેપો અને વર્કશોપમાં ફરજ બજાવતા એસ.ટી.ડ્રાઇવરો, કંડકટર, મીકેનીક સહિતના ત્રણ હજાર કર્મચારીઓને હજુ સાતમા પગાર પંચનો લાભ નથી મળ્યો. આથી સત્વરે સાતમા પગાર પંચનો લાભ આપવો તેમજ પડતર માગણીઓ હલ કરવા મહેસાણા વિભાગ એસ.ટી મઝદૂર સંઘના હોદ્દેદારો દ્વારા ગુરુવારે નિયામકને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...