• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પુરુષોત્તમ માસ નિમિત્તે શ્રીમદ ભાગવત સપ્તાહનું રસપાન

પુરુષોત્તમ માસ નિમિત્તે શ્રીમદ ભાગવત સપ્તાહનું રસપાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | પાટણ શહેરના રોકડીયા ગેટ વિસ્તારમાં આવેલ શ્રી તપોધન બ્રાહ્મણ સમાજની વાડી ખાતે શ્રી તપોધન બ્રાહ્મણ સમાજ દ્વારા પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. વક્તા તરીકે સાંઇબાબા મંદિર પરિસર પાટણના પુજારી ગીરીશભાઈ રાવલ પોતાની મધુર વાણી શ્રોતાઓને કથાનું રસપાન કરાવી રહ્યા છે. ભાગવત કથામાં આવતા વિવિધ ઉત્સવો પણ ભક્તિમય માહોલમાં યોજાઇ રહ્યા છે. મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ભાગવત કથાનો લાભ લઈને ધન્યતા અનુભવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...