રણુંજ કેળવણી મંડળના બાળકોને તિથી ભોજન

પાટણ | રણુંજ કેળવણી મંડળ સંચાલિત આશ્રમશાળા ગંગારામ શંકરલાલ પ્રજાપતિ અને તેમના પરિવાર તરફથી બાળકોને પ્રીતિ ભોજન...

DivyaBhaskar News Network | Updated - Sep 11, 2018, 03:21 AM
Patan - રણુંજ કેળવણી મંડળના બાળકોને તિથી ભોજન
પાટણ | રણુંજ કેળવણી મંડળ સંચાલિત આશ્રમશાળા ગંગારામ શંકરલાલ પ્રજાપતિ અને તેમના પરિવાર તરફથી બાળકોને પ્રીતિ ભોજન અને ભેટ આપવામાં આવી હતી. તેઓ ચાણસ્મા તાલુકાના ભાટસર ગામના વતની છે. પરંતુ વર્ષોથી રણુંજા આશ્રમ શાળા સાથે અનોખો લગાવો હોવાથી વિવિધ સમયે મદદરૂપ થતાં રહે છે. તેઓનું રણુંજ કેળવણી મંડળ દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

X
Patan - રણુંજ કેળવણી મંડળના બાળકોને તિથી ભોજન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App