Divya Bhaskar

Home » Uttar Gujarat » Latest News » Patan » Patan - ચાણસ્મા આર્ટસ કોલજના છાત્રોનો થેલીસીમિયા ટેસ્ટ કરાયો

ચાણસ્મા આર્ટસ કોલજના છાત્રોનો થેલીસીમિયા ટેસ્ટ કરાયો

Divyabhaskar.com | Updated - Sep 11, 2018, 03:21 AM

પાટણ | ચાણસ્મા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં સોમવારે ઇન્ડિયન રેડક્રોસ અમદાવાદ દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના, એનસીસી...

  • Patan - ચાણસ્મા આર્ટસ કોલજના છાત્રોનો થેલીસીમિયા ટેસ્ટ કરાયો
    પાટણ | ચાણસ્મા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં સોમવારે ઇન્ડિયન રેડક્રોસ અમદાવાદ દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના, એનસીસી અને ગૃહવિજ્ઞાન વિભાગના ઉપક્રમે બીએ બીકો સેમ -1 માં પ્રવેશ મેળવનાર કોલેજના સર્વે વિદ્યાર્થીઓનો થેલીસીમિયા ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રા.જે.વી.પટેલ જણાવ્યુ કે લગ્ન પૂર્વે બાળકોના ભાવિ માટે થેલીસીમિયા ટેસ્ટ અવશ્ય કરાવજો. આ કાર્યક્રમમાં ડો.વર્ષાબેન પટેલ હાજર હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending