હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત આંતર કોલેજ બોક્સસિંગ સ્પર્ધા મંગળવારના રોજ જીમખાના ખાતેના જિલ્લા રમત ગમત મેદાનમા યોજવામાં આવી હતી. યુનિવર્સિટી દ્વારા આયોજિત કરાયેલી આંતર કોલેજ બોક્સિંગ સ્પર્ધામાં પાટણ મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની 19 કોલેજોના 85 ઉપરાંત બોક્સિંગ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. બોક્સિંગ સ્પર્ધાને સફળ બનાવવા સ્પોર્ટ્સ અધ્યક્ષ ડો જી જે ઠક્કર ,વી આર ચૌધરી, ગજાનંદ શુક્લ સહિત રમતગમત સંકુલના સિનિયર કોચ બુદેલા દ્વારા જહેમત ઉઠાવી હતી.
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો