• Home
  • Uttar Gujarat
  • Latest News
  • Patan
  • Patan - પાટણમાં પંચાસરા જીનાલયમાં ભગવાના મહાવીર સ્વામીને સોના ચાંદીના વરખની આંગી

પાટણમાં પંચાસરા જીનાલયમાં ભગવાના મહાવીર સ્વામીને સોના ચાંદીના વરખની આંગી

પાટણ| પર્યુષણના પાવન પર્વ નિમિતે અને સોમવારે ભગવાન મહાવીર સ્વામીના જન્મ વાંચન દિવસના ઉપલક્ષ્યમાં શહેરના...

DivyaBhaskar News Network | Updated - Sep 11, 2018, 03:21 AM
Patan - પાટણમાં પંચાસરા જીનાલયમાં ભગવાના મહાવીર સ્વામીને સોના ચાંદીના વરખની આંગી
પાટણ| પર્યુષણના પાવન પર્વ નિમિતે અને સોમવારે ભગવાન મહાવીર સ્વામીના જન્મ વાંચન દિવસના ઉપલક્ષ્યમાં શહેરના પંચાસરા જૈન દેરાસર ખાતે ભગવાન શ્રી મહાવીર સ્વામીની પ્રતિમાને સોના અને ચાંદીના વરખની આંગી કરવામાં આવી હતી. નયનરમ્ય ભગવાન મહાવીર સ્વામીની આંગી રચનાના દર્શનાર્થે મોટી સંખ્યામાં જૈન સમાજના પરિવારજનોએ ઉપસ્થિત રહ્યા હતા.

X
Patan - પાટણમાં પંચાસરા જીનાલયમાં ભગવાના મહાવીર સ્વામીને સોના ચાંદીના વરખની આંગી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App