Divya Bhaskar

Home » Uttar Gujarat » Latest News » Patan » Patan - પાટણમાં વૈજનાથ મહાદેવ મંદિરે યજ્ઞ યોજાયો

પાટણમાં વૈજનાથ મહાદેવ મંદિરે યજ્ઞ યોજાયો

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 03:21 AM

પાટણ : પાટણ શહેરમાં રોકડિયા ગેટ પાસે આવેલ મહાદેવનાં પાડામાં ભગવાન વૈજનાથ મહાદેવના મંદિરે પવિત્ર શ્રાવણ માસની...

  • Patan - પાટણમાં વૈજનાથ મહાદેવ મંદિરે યજ્ઞ યોજાયો
    પાટણ : પાટણ શહેરમાં રોકડિયા ગેટ પાસે આવેલ મહાદેવનાં પાડામાં ભગવાન વૈજનાથ મહાદેવના મંદિરે પવિત્ર શ્રાવણ માસની પૂર્ણાહૂતિએ યજ્ઞ યોજવામાં આવ્યો હતો. જેમાં યજમાન પદે દક્ષાબેન પરેશભાઇ પટેલ બિરાજ્યા હતા. શાસ્ત્રી અમીતભાઇ અોઝાએ યજ્ઞ વિધી કરાવી હતી. આ પ્રસંગે પૂજારી પ્રદીપભાઇ રાવલ, હર્ષદભાઈ રાવલ અને હિતેન રાવલે અાયોજન સંભાળ્યું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending