Home » Uttar Gujarat » Latest News » Patan » Patan - સામવેદી શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા સમૂહ યજ્ઞોપવિત

સામવેદી શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા સમૂહ યજ્ઞોપવિત

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 03:21 AM

પાટણ : મંગળવારે સામવેદી શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા ભાદરવા સુદ બીજના રોજ સમૂહ યજ્ઞોપવિત બદલવાની ધાર્મિક...

  • Patan - સામવેદી શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા સમૂહ યજ્ઞોપવિત
    પાટણ : મંગળવારે સામવેદી શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા ભાદરવા સુદ બીજના રોજ સમૂહ યજ્ઞોપવિત બદલવાની ધાર્મિક વિધિનું આયોજન જ્ઞાતિની વાડીમાં કરવામાં આવ્યું હતું. જેમાં જ્ઞાતિના યુવાનો, વડીલો અને વયવૃદ્ધ જ્ઞાતિજનો જોડાયા હતા. સોમવારના આ દિવસને સામવેદી શ્રાવણી પણ કહેવામાં આવે છે ખાસ કરીને આજે પુષ્પ નક્ષત્ર હોવાને લઈ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર વિધિ સાથે ધાર્મિક વિધિ કરવામાં આવી હતી. સમગ્ર આયોજન જ્ઞાતિના પ્રમુખ ચંદ્રવદન ભાઈ એમ.ત્રિવેદી, મંત્રી શક્તિભાઈ ત્રિવેદી અને સર્વ કારોબારીએ કર્યું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ