Home » Uttar Gujarat » Latest News » Patan » Patan - 163મા સોમવારે કોંગ્રેસનું સિવિલ બચાવો સહી ઝુંબેશ

163મા સોમવારે કોંગ્રેસનું સિવિલ બચાવો સહી ઝુંબેશ

Divyabhaskar.com | Updated - Sep 11, 2018, 03:21 AM

પાટણ | પાટણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સિવિલ બચાવો સહી અભિયાન ઝુંબેશનો 163 મો સોમવાર સિવિલ હોસ્પિટલના મુખ્ય ગેટ...

  • Patan - 163મા સોમવારે કોંગ્રેસનું સિવિલ બચાવો સહી ઝુંબેશ
    પાટણ | પાટણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સિવિલ બચાવો સહી અભિયાન ઝુંબેશનો 163 મો સોમવાર સિવિલ હોસ્પિટલના મુખ્ય ગેટ પાસે યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા શહેર કોંગ્રેસ પ્રમુખ લાલેશ ઠક્કરે પાટણ સિવિલ હોસ્પિટલની સુવિધાઓ ત્વરિત ઉપલબ્ધ બને તેવી તેઓએ માંગ કરી હતી. દર્દીઓ સહિત તેઓના પરિવારજનો અને પાટણના પ્રબુદ્ધ નગરજનોએ પોતાની સ્વેચ્છાએ સહીઓ કરી સિવિલ બચાઓ સહિ અભિયાન ઝુંબેશને પોતાનું સમર્થન આપ્યું હતુ. આ પ્રસંગે કોંગ્રેસના કોર્પોરેટરો આગેવાનો અને કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ