રોટરી કલબના રમતગમતના વિજેતાઓને ઇનામ વિતરણ

પાટણ : પાટણ ખાતે રોટરી કલબ પાટણ અને કાશી હિરા ફાઉન્ડેશન આદીવાડાના ઉપક્રમે રમતોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. જેમા...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 03:21 AM
Patan - રોટરી કલબના રમતગમતના વિજેતાઓને ઇનામ વિતરણ
પાટણ : પાટણ ખાતે રોટરી કલબ પાટણ અને કાશી હિરા ફાઉન્ડેશન આદીવાડાના ઉપક્રમે રમતોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. જેમા સાતોલીયુ જેવી લુપ્ત થયેલ રમતો પણ રમાડવામાં આવી હતી. આ રમતોત્સવના વિજેતાઓને નાયબ પોલીસ અધિક્ષક જે.ટી.સોનારાના હસ્તે ઇનામો અપાયા હતા. તે પ્રસંગે ટ્રસ્ટના સ્થાપક બાબુભાઇ પ્રજાપતિ પણ હાજર રહ્યા હતા.

X
Patan - રોટરી કલબના રમતગમતના વિજેતાઓને ઇનામ વિતરણ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App